નોંધ: - તા :- 1.12.2025 થી તા :- 25.12.2025 રાત્રે 11: 59 કલાક સુધી ફોર્મ ભરવામાં આવશે.
સૂચના:
ફોર્મ ભરતા પહેલા નીચે દર્શાવેલ તમામ સૂચનો ધ્યાનપૂર્વક વાંચી અને તેનો અભ્યાસ કર્યા બાદ ફોર્મ ભરવું.
આ ફોર્મ વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 માં પાસ થયેલ હોય તથા પદવી કે એવોર્ડ મેળવેલ હોય તેઓએ જ ફોર્મ ભરવાનું રહેશે.
ધોરણ 10 માં 70% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
ધોરણ 12 - સામાન્ય પ્રવાહ માં 70% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
ધોરણ 12- વિજ્ઞાન પ્રવાહ માં 60% કે તેથી વધુ ટકા હોય તેવા જ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું.
ઉપરોક્ત તમામ સૂચનો માં દર્શાવ્યા મુજબ ના જ ફોર્મ સ્વીકાર્ય રહેશે તથા વિશિષ્ટ ડિગ્રી કે પદની બાબતે સન્માનિત કરવા અંગેનો આખરી નિર્ણય સંસ્થાનો રહેશે જે તમામે ધ્યાનમાં લેવું.
આપે ભરેલા ફોર્મમાં વિગત ખોટી કે અધૂરી ભરેલ હશે તો જે તેની જવાબદારી આપની પોતાની રહેશે.